નીચેનામાંથી કયો ફેરફાર પ્રક્રિયાને નીપજ તરફ ખસેડશે?
$I_{2(g)} \rightleftharpoons 2I_{(g)}$ $\Delta H_r^o(298 \ K) = +150 \ kJ$

  • A
    $I$ ની સાંદ્રતામાં વધારો
  • B
    $I_2$ ની સાંદ્રતામાં ઘટાડો
  • C
    તાપમાનમાં વધારો
  • D
    કુલ દબાણમાં વધારો

Explore More

Similar Questions

અચળ કદ પર સંતુલન સ્થિતિમાં રહેલા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ પ્રણાલીમાં નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી શું થશે?

$A_{2(g)} + 2B_{(g)} \rightleftharpoons C_{(g)} + Q \ kJ$ પ્રક્રિયામાં નીપજોનું પ્રમાણ ક્યારે વધારે મળશે?

લે-શેટેલિયરનો સિદ્ધાંત નીચેનામાંથી કોને લાગુ પડે છે?

હેબર પ્રક્રિયા દ્વારા એમોનિયાના ઉત્પાદનમાં,$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} + 92.3 \ kJ$,નીચેનામાંથી કઈ પરિસ્થિતિ પ્રતિકૂળ છે?

નીચેના સંતુલન સમીકરણ પર દબાણ વધારવાની શું અસર થશે?
$C_{(s)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{(g)} + H_{2(g)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo